Shop Pay ઇન્સ્ટોલમેન્ટ્સ યોજનાઓ

Affirm અનેક Shop Pay ઇન્સ્ટોલમેન્ટ્સ યોજનાઓ ઑફર કરે છે. Affirm દરેક યોજના માટે તમારી યોગ્યતા નક્કી કરે છે અને ઑફર કરવામાં આવતી યોજનાઓના પ્રકાર બદલાઈ શકે છે. ચેકઆઉટ સમયે, તમે તમામ ઉપલબ્ધ વિકલ્પોનો રિવ્યૂ કરી શકો છો. જો તમે Shop Pay ઇન્સ્ટોલમેન્ટ્સનો ઉપયોગ કરવા માટે યોગ્ય છો, તો તમે તમારા સ્થાનના આધારે નીચેની રકમો વચ્ચેના ઑર્ડર માટે સમય જતાં ચુકવણી કરી શકો છો:

  • ઑસ્ટ્રેલિયામાં $50 AUD થી $2,000 AUD સુધી
  • કૅનેડામાં $35 CAD થી $30,000 CAD સુધી
  • યુનાઇટેડ કિંગડમમાં £50 થી £30,000 GBP સુધી
  • યુનાઇટેડ સ્ટેટ્સમાં $35 USD થી $30,000 USD સુધી

તમારા ચુકવણીના વિકલ્પો અને શેડ્યૂલ તમારી ખરીદીની રકમ પર આધાર રાખે છે. ડાઉન પેમેન્ટની જરૂર પડી શકે છે. તમે તમારું ચેકઆઉટ પૂર્ણ કર્યા પછી ચુકવણી યોજનાનો પ્રકાર બદલી શકતા નથી. તમારા ઑર્ડર માટે રિફંડ અથવા રદ કરવાની વિનંતી કરવા માટે, સીધો ઑનલાઇન સ્ટોરનો સંપર્ક કરો.

Shop Pay ઇન્સ્ટોલમેન્ટ્સનો ઉપયોગ કરવા માટેની સ્પષ્ટતાઓ

તમારા સ્થાનના આધારે ઑસ્ટ્રેલિયા, કૅનેડા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં Shop Pay ઇન્સ્ટોલમેન્ટ્સનો ઉપયોગ કરવા માટે નીચેની સ્પષ્ટતાઓનો રિવ્યૂ કરો.

યુનાઇટેડ સ્ટેટ્સ માટેની સ્પષ્ટતા

Rates from 0-36% APR. Payment options through Shop Pay Installments are subject to an eligibility check and are provided by these lending partners: affirm.com/lenders. Options depend on your purchase amount, and a down payment may be required. State notices to consumers: affirm.com/licenses.

ઑસ્ટ્રેલિયા માટેની સ્પષ્ટતા

Shop Pay Installments is made available by Shopify Commerce Singapore Pte. Ltd. (Shop Pay) (Credit Representative Number 000580369) as a credit representative of Affirm Australia Pty Ltd (Australian Credit Licence 569362). Credit is provided by Affirm Australia Pty Ltd. Available to approved applicants only. Terms and conditions apply.

Payment options through Shop Pay Installments in Australia are subject to an eligibility check and are provided by Affirm. Options depend on your purchase amount and require a debit card. Terms apply.

કૅનેડા માટેની સ્પષ્ટતા

Rates from 0-31.99% APR (subject to provincial regulatory limitations). Payment options through Affirm Canada Holdings Ltd. ("Affirm") are subject to an eligibility check and depend on purchase amount, vary by merchant, and may not be available in all provinces/territories. A down payment (or a payment due today) may be required. See affirm.ca/helpcenter for more information.

યુનાઇટેડ કિંગડમ માટેની સ્પષ્ટતા

Shopify International Limited is an Appointed Representative of Affirm U.K. Limited which is authorized and regulated by the Financial Conduct Authority (Firm Reference Number: 1031087).

Affirm U.K. Limited ગ્રાહકો માટે ક્રેડિટ પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે અને નિયંત્રિત ગ્રાહક ક્રેડિટ પ્રવૃત્તિઓ ચલાવવા માટે Financial Conduct Authority ("FCA") દ્વારા અધિકૃત અને નિયંત્રિત છે (ફર્મનો રેફરન્સ નંબર 756087). કંપની નંબર 10199101, C/O TMF Group, 1 Angel Court, 13th Floor, London, EC2R 7HJ ખાતે તેની નોંધાયેલ ઑફિસ ધરાવે છે. Affirm એ Affirm U.K. Limitedનું ટ્રેડિંગ નામ છે.

Shop Pay ઇન્સ્ટોલમેન્ટ્સ ધિરાણકર્તા તરીકે Affirm સાથેની ભાગીદારીમાં ક્રેડિટ ઑફર કરે છે. Affirm બિનનિયંત્રિત ક્રેડિટ પ્રદાન કરે છે, જે ક્રેડિટની તપાસ અને ન્યૂનતમ ખર્ચને આધીન છે, જે અલગ અલગ હોઈ શકે છે. શરતો લાગુ. માત્ર UKના રહેવાસીઓ, જેમની ઉંમર 18 વર્ષ અને તેથી વધુ છે અને ડેબિટ કાર્ડ ધરાવે છે તેમના માટે. ચેકઆઉટ સમયે ડિપોઝિટની જરૂર રહે છે. ચૂકી ગયેલી ચુકવણીઓ તમારી નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે.

વધુ મદદ જોઈએ છે?અમારી સાથે ચેટ કરો